Thursday, 25 June 2020

જાતિનું પ્રમાણપત્ર Caste Certificate

જાતિનું પ્રમાણપત્ર માટે અરજદાર ઓનલાઇન અરજી કરી શકશે. આ તમામ એપ્લિકેશન સામાન્ય સેવા પોર્ટલ એટલે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ છે

જાતિનું પ્રમાણપત્ર ચાર પ્રકારનું હોય છે જેમાં તમારી જાતિના આધારે પ્રમાણપત્ર આપવામાં આવે છે.

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર

  • જ્ઞાતી (SC/ST) નો દાખલો આપવા બાબત.

  • નોન-ક્રિમી-લેયર અંગેનું પ્રમાણપત્ર (ગુજરાત સરકાર માટે)

  • વિચરતી-વિમુકત જાતિ માટેનું પ્રમાણપત્ર


 

No comments:

Post a comment